‘ધર્માચાર્ય આશીર્વાદ સમારોહ’

યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં દેશને શ્રી કાશી વિશ્વનાથ ધામનું નવું સ્વરૂપ મળ્યું છે. આ ભવ્ય કાર્ય બદલ પ્રધાનમંત્રીશ્રીને ભવ્ય અભિવાદન અને આશીર્વાદ આપવા આજે સાબરમતીના કિનારે વિવિધ સંપ્રદાયના 1000થી વધુ સંતો-મહંતો તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ અને પ્રદેશ સહ પ્રભારી શ્રી સુધીર ગુપ્તાજીની ઉપસ્થિતિમાં ‘ધર્માચાર્ય આશીર્વાદ સમારોહ’ યોજાયો.
આ ઉપરાંત સંતો-મહંતોની ગરિમામય ઉપસ્થિતિમાં સાબરમતીની સમૂહ આરતી કરવામાં આવી તથા મુખ્યમંત્રીશ્રી અને પ્રદેશ અધ્યક્ષશ્રીએ સંતોના ભંડારામાં ભોજન પ્રસાદ પણ પીરસ્યો હતો.
- « Previous
- 1
- …
- 442
- 443
- 444