ધરોઈ બંધ પરિક્ષેત્રને પ્રવાસન સ્થળ અને યાત્રાધામ તરીકે વિકસાવાશે.

વડનગર ખાતે પ્રેરણા શાળામાં તાલીમ કેન્દ્ર સહિતની સુવિધા ઊભી કરાશે. સુરતના ભીમરાડનો ઐતિહાસિક પર્યટન સ્થળ તરીકે વિકાસ કરાશે