દેશના વિકાસ માટે સમર્પિત ભારતીય જનતા પાર્ટીને બળ આપવા લોકો માઇક્રો ડોનેશન અભિયાન દ્વારા પોતાનું યોગદાન આપી રહ્યાં છે.

આજરોજ પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલાએ નાગરિકોને માઇક્રો ડોનેશન અભિયાન સંદર્ભે માર્ગદર્શન આપ્યું.
- « Previous
- 1
- …
- 442
- 443
- 444