દિવાળીના પાવન પર્વ નિમિત્તે નાગરિકોને પરિવહનમાં કોઈ અગવડતા ન પડે તે હેતુ સુરત ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્ય વાહનવ્યવહાર નિગમ દ્વારા વિશેષ બસોની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી.

આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મંત્રી શ્રી વિનોદભાઈ મોરડિયા સહિત ધારાસભ્યશ્રીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં.