દિલ્હીના રામલીલા મેદાન ખાતે તારીખ 11 અને 12 જાન્યુઆરી, 2019ના રોજ ભારતીય જનતા પાર્ટીનું બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશન યોજાયું.

દિલ્હીના રામલીલા મેદાન ખાતે તારીખ 11 અને 12 જાન્યુઆરી, 2019ના રોજ ભારતીય જનતા પાર્ટીનું બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશન માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ ની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયું. આ અધિવેશનમાં માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા.