દિલ્લી ખાતે વીડિયો કોન્ફરન્સ ના માધ્યમથી સાંસદો માટેના બહુમાળી આવાસોનું ઉદ્ઘાટન કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી.

દિલ્લી ખાતે વીડિયો કોન્ફરન્સ ના માધ્યમથી સાંસદો માટેના બહુમાળી આવાસોનું ઉદ્ઘાટન કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી. આ કાર્યક્રમમાં લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલાજી, કેન્દ્રીય મંત્રીશ્રી પ્રહલાદ જોષીજી, શ્રી હરદીપ પુરીજી, શ્રી અર્જુનરામ મેઘવાલજી, પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ સહિતના સાંસદો પણ ઉપસ્થિત રહ્યા.