દાહોદ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના શુભહસ્તે રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાનો શુભારંભ કરવામાં આવ્યો.
આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજા, સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોર, પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, ધારાસભ્યશ્રીઓ તથા જિલ્લા પ્રમુખ શ્રી શંકરભાઈ અમલિયાર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં.