દાંડીકૂચની 92મી વર્ષગાંઠ નિમિત્તે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે કોચરબ આશ્રમથી દાંડી સુધીની ‘દાંડી સાયકલ યાત્રા’નો શુંભારંભ કરાવ્યો.

આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિભાઈ અમીન સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં.
આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિભાઈ અમીન સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં.