દરેક નાગરિક પ્રધાનમંત્રીશ્રીના વિઝન સાથે જોડાય તે હેતુ નવસારી તાલુકા, નવસારી, વિજલપોર અને બીલીમોરા શહેરમાં નમો એપ અભિયાન અંતર્ગત વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. આ વર્કશોપમાં નમો એપ અંગેની વિસ્તૃત માહિતી અને તાલીમ આપવામાં આવી. #NaMoAppAbhiyaan

- « Previous
- 1
- …
- 446
- 447
- 448