દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે ₹2,440 કરોડના ખર્ચે કોસ્ટલ હાઇવેનું નિર્માણ.
સ્ટેચ્યૂ ઑફ યુનિટીથી શબરીધામને જોડતો 218 કિ.મી.નો નવો કોરિડોર બનાવાશે. આ વર્ષે 1000 નવી આધુનિક બસો ખરીદવાનો નિર્ણય