તા: ૦૭.૧૨.૨૦૧૮ ના રોજ પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીજી ની અધ્યક્ષતામાં મહિલા મોરચાના આગામી સમયમાં યોજાનાર રાષ્ટ્રીય અધિવેશન ની તૈયારીના ભાગરૂપે સમીક્ષા બેઠક યોજાઈ.
તા: ૦૭.૧૨.૨૦૧૮ ના રોજ પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીજી ની અધ્યક્ષતામાં તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયા તથા પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતિ ડૉ. જ્યોતિબેન પંડ્યા ની ઉપસ્થિતિમાં મહિલા મોરચાના આગામી સમયમાં યોજાનાર રાષ્ટ્રીય અધિવેશન ની તૈયારીના ભાગરૂપે સમીક્ષા બેઠક યોજાઈ. બેઠકમાં માન. મંત્રી શ્રી વિભાવરીબેન દવે, પ્રદેશ મહામંત્રીશ્રીઓ, પ્રદેશ ઉપાધ્યક્ષશ્રીઓ સહિતના હોદ્દેદારો – આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા.
- « Previous
- 1
- …
- 442
- 443
- 444