તા: ૦૬.૧૨.૨૦૧૮ ના રોજ યાત્રાધામ સોમનાથના રત્નાકર સમુદ્ર કિનારે નિર્માણ પામનાર વોક-વેના કાર્યનું માન. રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિત શાહજી દ્વારા ભૂમિપૂજન કરવામાં આવ્યું.

Line

આજે તારીખ ૦૬.૧૨.૨૦૧૮ ના રોજ યાત્રાધામ સોમનાથના રત્નાકર સમુદ્ર કિનારે નિર્માણ પામનાર વોક-વેના કાર્યનું માન. રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિત શાહજી દ્વારા ભૂમિપૂજન કરવામાં આવ્યું. આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીજી, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયા તથા સાંસદ શ્રી રાજેશ ચુડાસમાજી સહિતના હોદ્દેદારો-આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા.

#8YearsOfSeva

#8YearsOfSeva

May 30, 2022
Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line

Top