તાઉતે વાવાઝોડાથી અસરગ્રસ્ત ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કતપર ગામની પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજીએ મુલાકાત લીધી અને જરૂરિયાતમંદોને રાશન કીટનું વિતરણ કર્યું હતુ.

તાઉતે વાવાઝોડાથી અસરગ્રસ્ત ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કતપર ગામની પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજીએ મુલાકાત લીધી અને જરૂરિયાતમંદોને રાશન કીટનું વિતરણ કર્યું હતુ.
આ મુલાકાત દરમ્યાન મહામંત્રી મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, ઉપાધ્યક્ષ શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, ભરતભાઈ બોઘરા, મંત્રી શ્રી રઘુભાઈ હુંબલ, સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા અને જિલ્લાના અન્ય પદાધિકારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.