તા: ૧૭.૧૧.૨૦૧૮ ના રોજ જૂનાગઢ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીજીની અધ્યક્ષતામાં જૂનાગઢ જિલ્લા અને શહેર ના નૂતન વર્ષ સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું.

Line

તા: ૧૭.૧૧.૨૦૧૮

જૂનાગઢ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીજીની અધ્યક્ષતામાં જૂનાગઢ જિલ્લા અને શહેર ના નૂતન વર્ષ સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફિયા, સાંસદ શ્રી રાજેશ ચુડાસમા સહિતના હોદ્દેદારો-આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા.

Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line

Top