જિલ્લા પંચાયત તાપી વન ગ્રામ વિકાસ ટ્રસ્ટ તથા ભારતીય જનતા પાર્ટી સેવા સંસ્થાનાં સહયોગથી સુરત જીલ્લાનાં માંડવી ખાતે આવેલી રેફરલ હોસ્પિટલમાં 100 બેડનું આઇસોલેશન સેન્ટર કાર્યરત કરાયું.

Line

જિલ્લા પંચાયત તાપી વન ગ્રામ વિકાસ ટ્રસ્ટ તથા ભારતીય જનતા પાર્ટી સેવા સંસ્થાનાં સહયોગથી સુરત જીલ્લાનાં માંડવી ખાતે આવેલી રેફરલ હોસ્પિટલમાં 100 બેડનું આઇસોલેશન સેન્ટર કાર્યરત કરાયું. આ સાથે દર્દીઓની સેવામાં 1 એમ્બ્યુલન્સ અર્પણ કરાઇ અને 1 પોર્ટેબલ ઓક્સિજન પ્લાન્ટ ખુલ્લો મૂકાયો.
આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ, કેબિનેટ મંત્રી શ્રી ગણપતભાઈ વસાવા, સાંસદ શ્રી પરભુભાઈ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભાવેશભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ શ્રી સંદિપભાઈ દેસાઈ, કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા.

Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line

Top