જામસન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સ્વામી વિવેકાનંદ બોયઝ એન્ડ ગર્લ્સ હોસ્ટેલનો શિલાન્યાસ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલના શુભહસ્તે કરવામાં આવ્યો.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં.
- « Previous
- 1
- …
- 442
- 443
- 444