જસદણ APMC ખાતે માન. કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલાનું વિવિધ સામાજિક આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે યોજાયેલ જાહેરસભામાં કેન્દ્રીય મંત્રીશ્રીની જન આશીર્વાદ યાત્રાને અપ્રતિમ પ્રતિસાદ સાંપડ્યો. #JanAshirwadYatra

- « Previous
- 1
- …
- 446
- 447
- 448