જલાલપોર તાલુકામાં નમો એપ અભિયાન અંતર્ગત વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું.

જલાલપોર તાલુકામાં નમો એપ અભિયાન અંતર્ગત વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. જેમાં કાર્યકર્તાઓને નમો એપ અંગે વિસ્તૃત માહિતી અને તાલીમ આપવામાં આવી.
#NaMoAppAbhiyaan
- « Previous
- 1
- …
- 446
- 447
- 448