જન ભાગીદારીથી ઇન્ડસ્ટ્રીઝ વેલફેર એસોસિએશનનાં ઉદ્યોગોને ટર્શરી ટ્રીટેડ પાણી પૂરું પાડવાનાં પ્રકલ્પનું ઉદઘાટન કરતા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ.

સુરત મહાનગર પાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી વિકાસ યોજના અંતર્ગત જન ભાગીદારીથી ઇન્ડસ્ટ્રીઝ વેલફેર એસોસિએશનનાં ઉદ્યોગોને ટર્શરી ટ્રીટેડ પાણી પૂરું પાડવાનાં પ્રકલ્પનું ઉદઘાટન કરતા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ. આ પ્રસંગે સુરતના મેયર ડો. જગદીશભાઈ પટેલ, સુરત મહાનગર પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, સુરત જિલ્લા પ્રમુખ શ્રી સંદીપભાઈ દેસાઈ તથા ધારાસભ્યશ્રીઓ સહીતના આગેવાનો ઉપસ્થિત રહ્યા.