જનસેવામાં જીવનના 70 વર્ષ સમર્પિત કરનાર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. શ્રી કેશુભાઈ પટેલને ભારત સરકાર દ્વારા પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા. આ સિદ્ધિ બદલ આજરોજ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે તેમના વતી શ્રી ભરતભાઈ કે. પટેલનું સન્માન કરવામાં આવ્યું.