ચોંઢા ખાતે આયોજિત સાધન સહાય તેમજ ગૌદાન અર્પણ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા.

ચોંઢા ખાતે આયોજિત સાધન સહાય તેમજ ગૌદાન અર્પણ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા.
આ પ્રસંગે સાંસદ શ્રી કે.સી.પટેલ, ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ, શ્રી અરવિંદભાઈ પટેલ, નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભૂરાભાઈ શાહ, નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીખુભાઈ આહિર ઉપસ્થિત રહ્યા.