ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપાના વરિષ્ઠ કાર્યકર્તા શ્રીમતી આનંદીબેન
ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપાના વરિષ્ઠ કાર્યકર્તા શ્રીમતી આનંદીબેન પટેલની મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકેની વરણી બદલ પ્રદેશ કાર્યાલય ‘‘શ્રી કમલમ્’’ ખાતે અભિનંદન સમારોહ યોજાયો