ગુજરાત યુનિવર્સીટી કન્વેન્શન હોલ ખાતે પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વા….
ગુજરાત યુનિવર્સીટી કન્વેન્શન હોલ ખાતે પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષશ્રી ડૉ. ઋત્વિજ પટેલની અધ્યક્ષતામાં ૧૧ સપ્ટેમ્બર દિગ્વિજય દિન નિમિતે એકદિવસીય પ્રદેશ અધિવેશન યોજાયુ હતુ.






























