ગુજરાતના IT સેક્ટરને નવી ઊંચાઈએ પહોંચાડવાના લક્ષ્ય સાથે આજરોજ ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા IT/ITeS પોલિસી 2022-27 લોન્ચ કરવામાં આવી.

આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સહિત હોદ્દેદારો અને IT ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉદ્યોગસાહસિકો ઉપસ્થિત રહ્યાં.