ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ તથા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના શુભહસ્તે ગોતાથી સાયન્સ સિટી બોક્સ સુધી 6 લેન એલિવેટેડ કોરિડોરનું લોકાર્પણ કરવામાં આવ્યું. 2.36 કિ.મી. લાંબો અને ₹170 કરોડના ખર્ચે નિર્માણ પામેલ આ બ્રિજના કારણે ટ્રાફિકની સમસ્યા હળવી બનશે.
![Line Line](https://bjpgujarat.org/wp-content/uploads/2018/06/Line.png)