ગાંધીનગર રેલવે સ્ટેશન પર ગાંધીનગર લોકસભાના સાસંદ, માન. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે મહિલા સ્વસહાય જૂથને ફાળવેલ ટી-સ્ટોલનું લોકાર્પણ કર્યું અને માટીકામ સાથે સંકળાયેલ મહિલા સ્વસહાય જૂથની મહિલાઓ સાથે ચર્ચા કરી. આ પ્રસંગે માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સહિત હોદ્દેદારો-કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.
![Line Line](https://bjpgujarat.org/wp-content/uploads/2018/06/Line.png)
- « Previous
- 1
- …
- 442
- 443
- 444