ગાંધીનગર ખાતે મધુર ડેરી તથા ગાંધીનગર જિલ્લા ભાજપના સંયુક્ત ઉપક્રમે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં તથા કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણની વિશેષ ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી.

આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, શ્રી પ્રદીપસિંહ વાઘેલા, પ્રદેશ મંત્રી શ્રી પંકજભાઈ ચૌધરી, ગાંધીનગર જિલ્લા પ્રમુખ શ્રી અનિલભાઈ પટેલ તથા આગેવાનો અને મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યાં.