ગાંધીનગર ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ તથા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના શુભહસ્તે 11મા ‘ગુજરાત ગોલ્ડ જ્વેલરી શૉ’નો શુભારંભ કરવામાં આવ્યો.
આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોઘરા, રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ સહિત જ્વેલર્સ એસોશિએશનના સભ્યો ઉપસ્થિત રહ્યાં.