ગાંધીનગર ખાતે (ગાંધીનગર, અમદાવાદ પશ્ચિમ, અમદાવાદ પૂર્વ, સાબરકાંઠા લોકસભા) શક્તિકેન્દ્ર સંમેલન યોજાયું.

ગાંધીનગર ખાતે માન. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયાની અધ્યક્ષતામાં શક્તિકેન્દ્રનું સંમેલન (ગાંધીનગર, અમદાવાદ પશ્ચિમ, અમદાવાદ પૂર્વ, સાબરકાંઠા લોકસભા) યોજાયું.