ગાંધીનગર ખાતે ઓનલાઇન ડેવલોપમેન્ટ પરમીશન સીસ્ટમ 2.0 નો શુભારંભ કરાવતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી
![Line Line](https://bjpgujarat.org/wp-content/uploads/2018/06/Line.png)
મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે ઓનલાઇન ડેવલોપમેન્ટ પરમીશન સીસ્ટમ 2.0 નો શુભારંભ કરાવતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી. આ પ્રસંગે માન. મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, શ્રી કૌશિકભાઈ પટેલ, શ્રી પ્રદીપસિંહ જાડેજા અને શ્રી યોગેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા.