ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીએ ‘સહકારથી સમૃદ્ધિ’ સંમેલનમાં વિવિધ સહકારી સંસ્થાઓના આગેવાનોને સંબોધન કર્યું
![Line Line](https://bjpgujarat.org/wp-content/uploads/2018/06/Line.png)
તેમજ કલોલના IFFCO ખાતે નિર્મિત નેનો યુરિયા પ્લાન્ટનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ, કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા, રાજ્યકક્ષાના મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, મંત્રીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ અને વિવિધ સહકારી સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યાં.