ગતરોજ કર્ણાવતી મહાનગર ખાતે નાગલધામ ગ્રુપ દ્વારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલનો સન્માન સમારોહ યોજાયો.

આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ તથા સામાજિક આગેવાનો, કલાકારો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં.