ગણદેવી તાલુકાના ગડત ખાતે ગડત વિભાગ વિવિધ કાર્યકારી સહકારી ખેડૂત મંડળ લિ.ની એમ્બ્યુલન્સનું લોકાર્પણ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ દ્વારા કરવામાં આવ્યું.

આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી બ્રિજેશભાઈ મેરજા, ધારાસભ્ય શ્રી પિયુષભાઈ દેસાઈ, જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં.