ગંદા પાણીને શુદ્ધ કરવા વધુ 9 નગરપાલિકાઓમાં બનશે આધુનિક સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ. સાવરકુંડલા, ગઢડા, કઠલાલ, મહુધા, બાયડ, પાટડી, સોજીત્રા, સિદ્ધપુર અને વલ્લભવિદ્યાનગર નગરપાલિકાઓનો થયો સમાવેશ