ખેડૂતોને દિવસે વીજળી આપતી ‘કિસાન સૂર્યોદય યોજના’ના બીજા તબક્કામાં ગીર સોમનાથ જિલ્લાના 109 ગામોમાં યોજનાનો શુભારંભ

ખેડૂતોને દિવસે વીજળી આપતી ‘કિસાન સૂર્યોદય યોજના’ના બીજા તબક્કામાં ગીર સોમનાથ જિલ્લાના 109 ગામોમાં યોજનાનો શુભારંભ કરતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી.
આ પ્રસંગે માન. મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ, શ્રી જવાહરભાઇ ચાવડા, સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા તથા ધારાસભ્યશ્રીઓ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા.