ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટે નવસારી જિલ્લાના કછોલ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને ખેડૂત ખાટલા સભા યોજાઈ. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, ધારાસભ્ય શ્રી પિયુષભાઈ દેસાઈ તથા બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યાં.
- « Previous
- 1
- …
- 442
- 443
- 444