કોરોના સામેના જંગમાં રસીકરણ અભિયાન હેઠળ દેશભરમાં 143 કરોડથી વધુ ડોઝ આપતાં આજરોજ વડોદરા ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

કોરોના સામેના જંગમાં રસીકરણ અભિયાન હેઠળ દેશભરમાં 143 કરોડથી વધુ ડોઝ આપતાં આજરોજ વડોદરા ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ, ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ, પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ, સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, વડોદરા મેયર શ્રી કેયૂરભાઈ રોકડિયા, પ્રદેશ સહ-પ્રવકતાશ્રી ભરતભાઈ ડાંગર દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
- « Previous
- 1
- …
- 442
- 443
- 444