કોરોના મહામારીમાં માતાપિતા ગુમાવનાર નવસારી જિલ્લાના 16 બાળકોને PM Cares for Children માંથી પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલની ઉપસ્થિતિમાં પાસબુક ટોકન સ્વરૂપે આપવામાં આવી.
આ પ્રસંગે જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, ધારાસભ્ય શ્રી પિયુષભાઈ દેસાઈ તથા હોદ્દેદારો અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.
- « Previous
- 1
- …
- 442
- 443
- 444