કોરોના મહામારીમાં ઑક્સિજનની જરૂરિયાતને પરિપૂર્ણ કરવા આજરોજ નવસારી ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં ઑક્સિજન પ્લાન્ટનો શુભારંભ કરવામાં આવ્યો.

કોરોના મહામારીમાં ઑક્સિજનની જરૂરિયાતને પરિપૂર્ણ કરવા આજરોજ નવસારી ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં ઑક્સિજન પ્લાન્ટનો શુભારંભ કરવામાં આવ્યો.
આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક શ્રી આર.સી.પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીખુભાઈ આહીર, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ તથા ધારાસભ્ય શ્રી પિયુષભાઈ દેસાઈ અને શ્રી નરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
- « Previous
- 1
- …
- 444
- 445
- 446