કોરોનાના સંક્રમણના નિયંત્રણની કામગીરી અને સારવાર તેમજ આરોગ્યલક્ષી પગલાંઓની સમીક્ષા અને માર્ગદર્શન માટે ગુજરાત આવેલી કેન્દ્રીય ટીમના સભ્યો ની બેઠક યોજાઈ.

માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ની વિશેષ ઉપસ્થિતિમાં અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં રાજ્યમાં કોરોનાના સંક્રમણના નિયંત્રણની કામગીરી અને સારવાર તેમજ આરોગ્યલક્ષી પગલાંઓની સમીક્ષા અને માર્ગદર્શન માટે ગુજરાત આવેલી કેન્દ્રીય ટીમના સભ્યો ની બેઠક યોજાઈ.
- « Previous
- 1
- …
- 442
- 443
- 444