કોરોનાકાળમાં સતત બીજા વર્ષે વિદેશી રોકાણ આકર્ષવામાં પ્રથમ ક્રમે આપણું ગુજરાત.

કોરોનાકાળમાં સતત બીજા વર્ષે વિદેશી રોકાણ આકર્ષવામાં પ્રથમ ક્રમે આપણું ગુજરાત. નાણાકીય વર્ષ 2020-21માં વિદેશી રોકાણ થયું 37%. કોમ્પ્યુટર સોફ્ટવેર અને હાર્ડવેર ક્ષેત્રમાં થયેલા કુલ વિદેશી રોકાણનો 78% હિસ્સો માત્ર ગુજરાતમાં