કેવડિયા ખાતે ભાજપા ઓબીસી મોરચાની રાષ્ટ્રીય કારોબારી બેઠક

આજરોજ કેવડિયા ખાતે ભાજપા ઓબીસી મોરચાની રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી બી એલ સંતોષ જી, રાષ્ટ્રીય મહામંત્રી અને ઓબીસી મોરચા પ્રભારી શ્રી અરૂણસિંહજી, ઓબીસી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. કે લક્ષ્મણજી, ગુજરાત સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા અને અન્ય મહેમાનોનું સ્વાગત પ્રદેશ ઓબીસી મોરચા પ્રમુખ શ્રી ઉદયભાઈ કાનગડજી તથા ઓબીસી મોરચા દ્વારા કરવામાં આવ્યું.