કેન્દ્રીય વિદ્યાલયની બે વિદ્યાર્થિનીઓ નંદિતા અને નિવેદિતા વૈદિક ગણિતનો દેશ-વિદેશમાં પ્રચાર-પ્રસાર કરી રહી છે.

આજે ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ પૂર્વે યોજાયેલ પ્રદર્શનીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ આ દીકરીઓને બિરદાવી હતી.