કેન્દ્રીય માર્ગ અને મકાન મંત્રી શ્રી નીતિન ગડકરી દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજાઈ જેમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા.

કેન્દ્ર સરકારના રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝ મંત્રાલય દ્વારા હાથ ધરાયેલ વિવિધ મહત્વના પ્રોજેક્ટો તથા નેશનલ હાઇવેના કામો સત્વરે પૂર્ણ થાય તે માટે કેન્દ્રીય માર્ગ અને મકાન મંત્રી શ્રી નીતિન ગડકરી દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજાઈ જેમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા.