કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાના શુભહસ્તે તથા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં અંકલેશ્વર ખાતે ચિરોન બેહરીંગ અને ભારત બાયોટેક દ્વારા ઉત્પાદિત કોવેક્સિનના પ્રથમ બેચનું લોન્ચિંગ કરવામાં આવ્યું.

આ પ્રસંગે મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ, ધારાસભ્ય શ્રી દુષ્યંતભાઈ પટેલ તથા ડૉક્ટર્સ અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.
- « Previous
- 1
- …
- 446
- 447
- 448