કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલા જીની ઉપસ્થિતિમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત મહીસાગર જિલ્લાના મધવાસ ખાતે જાહેરસભા યોજાઈ.
કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલા જીની ઉપસ્થિતિમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત મહીસાગર જિલ્લાના મધવાસ ખાતે જાહેરસભા યોજાઈ. આ સભામાં જિલ્લા પ્રમુખશ્રી દશરથભાઈ બારીયા, ધારાસભ્યશ્રી જીગ્નેશભાઈ સેવક સહિતના હોદ્દેદારો-આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા.