કેન્દ્રીય મંત્રીશ્રી સ્મૃતિ ઈરાનીજીની ઉપસ્થિતિમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત રાજકોટ ખાતે આયોજિત વોર્ડ નંબર-11 તથા 12 નો મહિલા સંમેલન કાર્યક્રમ યોજાયો.

કેન્દ્રીય મંત્રીશ્રી સ્મૃતિ ઈરાનીજીની ઉપસ્થિતિમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત રાજકોટ ખાતે આયોજિત વોર્ડ નંબર- 11 તથા 12 નો મહિલા સંમેલન કાર્યક્રમ યોજાયો.
આ સંમેલનમાં શહેર પ્રમુખશ્રી કમલેશભાઈ મીરાણી, રાજકોટ મહિલા મોરચા પ્રભારીશ્રી અંજલીબેન રૂપાણી, પૂર્વ મેયરશ્રી બીનાબેન આચાર્ય પણ ઉપસ્થિત રહ્યા.
- « Previous
- 1
- …
- 442
- 443
- 444