કેન્દ્રીય મંત્રીશ્રી પરશોત્તમ રૂપાલા જીની ઉપસ્થિતિમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત છોટાઉદેપુરના પાવીજેતપુર ખાતે જાહેરસભા યોજાઈ.

કેન્દ્રીય મંત્રીશ્રી પરશોત્તમ રૂપાલા જીની ઉપસ્થિતિમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત છોટાઉદેપુરના પાવીજેતપુર ખાતે જાહેરસભા યોજાઈ. આ સભામાં પ્રદેશ મહામંત્રીશ્રી ભાર્ગવભાઈ ભટ્ટ તેમજ સાંસદશ્રી ગીતાબેન રાઠવા સહિતના હોદેદારો-આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા.