કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહજીએ સહપરિવાર જગન્નાથજીની રથયાત્રાના પાવન પ્રસંગે મંગળા આરતીમાં ભાગ લીધો.

આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને મંદિરના ટ્રસ્ટીશ્રી મહેન્દ્રભાઈ ઝા ઉપસ્થિત રહ્યા.