કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહના વરદ્દ હસ્તે અમદાવાદ ખાતે ઔડા દ્વારા નિર્મિત પાણી વિતરણની યોજના તેમજ પશ્ચિમ રેલવે, ઔડા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ યોજનાઓનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

આ પ્રસંગે અમદાવાદ શહેરના મેયર શ્રી કિરીટભાઈ પરમાર ધારાસભ્યશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રભારી શ્રી ધર્મેન્દ્રભાઈ શાહ, પ્રભારી શ્રી અને પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હિતેશભાઈ બારોટ સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા.